પ્રેમાનંદ ➡️ જન્મસ્થળ : વડોદરા ➡️ પિતાનુ નામ : કૃષ્ણદાસ ભટ્ટ (✔ નરસિંહ મહેતાના પિતાનું નામ પણ કૃષ્ણદાસ છે) ➡️ ગુરુનું નામ : રામચરણ ➡️ પત્નીનું નામ : હરકોર ભટ્ટ ➡️ પુત્રનું નામ : વલ્લભ ભટ્ટ ➡️ વખણાતું સાહિત્ય : આખ્યાન ➡️ ઉપનામ : (1) કવિશિરોમણિ અને (2) મહાકવિ (✔ પ્રથમ મહાકવિ ઉપનામ નરસિંહ મહેતાનું છે) ↪ વિશેષતા : - " ગુજરાતી " ભાષા તેવો શબ્દ પ્રથમવાર ઉચ્ચારનાર પ્રેમાનંદ હતા - ગુજરાતી ભાષા અન્ય ભાષા સમોવડી નહીં થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા પ્રેમાનંદે લીધી હતી - પ્રેમાનંદ માણભટ્ટ તરીકે ઓળખાતા હતા - પ્રેમાનંદની ઓખાહરણ કૃતિ દર ચૈત્ર મહિનામાં ગવાય છે - પ્રેમાનંદની સુદામા ચરિત્ર કૃતિ દર શનિવારે ગવાય છે ↪ કૃતિઓ : ✅ વિવેક વણજારો ✅ સુભદ્રાહરણ ✅ રણયજ્ઞ ✅ ભ્રમરગીતા ✅ વામનકથા ✅ ચંદ્રહાસ આખ્યાન ✅ સુધન્વા આખ્યાન ✅ અભિમન્યુ આખ્યાન ✅ મદાલસા
Comments
Post a Comment