Shamal

shamal bhatt gujaratishahitya
શામળ ભટ્ટ

➡️ જન્મસ્થળવેંગણપુર (ગોમતીપુર, અમદાવાદ)
➡️ પિતા : વિરેશ્વર               ➡️ માતા : આનંદીબાઇ
➡️ ગુરુ  : નાનાભટ્ટ
➡️ ઉપનામ : સામકી
➡️ બિરુદ  : "વાર્તાકાર" પદ્યવાર્તાના પિતા
➡️ વખણાતું સાહિત્યચોપાઈ, પદ્યવાર્તા, ઉખાણા

↪ વિશેષતા :
      ✔ પ્રથમ પદ્યવાર્તાકાર
      ✔ મધ્યકાલીન સાહિત્યના ઉત્તમ વાર્તાકાર
      ✔ શામળ ભટ્ટે 26 રચનાઓનું સર્જન કર્યું છે

પંક્તિઓ :
      - દોહાલા દિવસે કાલે વામસે, જીવતો નર ભટ્ટા                   પામસે...
      - સાદી ભાષા સાદી કડી, સાદી વાત વિવેક, 
        સાદામાં શિક્ષા કથે, એ જ કવિ જન એક...
      - પેટ કરાવે વેઠ...
      - લક્ષ્મી તેને લીલા લહેર...
      - ગાજ્યા મેઘ વરસે નહિં...

↪ કૃતિઓ :
      ✅ પદ્માવતી                   ✅ ચંદ્રચંદ્રાવતી
      ✅ નંદબત્રીસી                ✅ મદનમોહના
      ✅ સિંહાસનબત્રીસી       ✅ સૂડાબહોતેરી
      ✅ બરાસકસ્તૂરી            ✅ અંગદવિષ્ટિ
      ✅ શિવપુરાણ               ✅ દ્રોપદી વસ્ત્રાહરણ
      ✅ વૈતાલ પચીસી           ✅ રાવણ મંદોદરી સંવાદ

             ☺☺☺☺ Thank You ☺☺☺☺

Comments

Gujarati shahitya

Premanand Gujarati shahitay

Bhalan Gujarati Shahitay

Manishankar Bhatt

Dayaram gujarati shahitya

Akha Bhagat Gujarati shahitay