Manishankar Bhatt

Manishankar ratanji bhatt gujarati shahitya
Manishankar Bhatt
➡️ જન્મનું નામ : મણિશંકર રત્નજી ભટ્ટ
➡️ જન્મ સ્થળ : ચાવંડ (અમરેલી)
➡️ પિતા : રત્નજી મુકંદજી ભટ્ટ       ➡️ માતા : મોતીબાઈ
➡️ પત્ની : નર્મદા
➡️ ઉપનામ : કાન્ત
➡️ લેખને પ્રકાર : ખંડકાવ્ય, નાટક, નિબંધ
➡️ બિરુદ/ઓળખ : "મધુર ઊર્મિકાવ્યના સર્જક", "ખંડ                                  કાવ્યના જનક"

↪ વિશેષતા :
                  ✔ ખંડકાવ્ય ના પિતા
      ✅ કાન્તે લખવાની શરૂઆત "મારી કિસ્તી" કાવ્ય દ્વારા કરી હતી
      ✅ પૂર્વાલાપ તેનો એકમાત્ર કાવ્યસંગ્રહ છે (જે તેમના મૃત્યુના દિવસે પ્રગટ થયો હતો)
      ✅ ૧૯૦૩ માં કલાપીના મૃત્યુ બાદ કેકારવનું પ્રકાશન કર્યું
      ✅ તેમણે હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો
      ✅ તેમણે કાન્ત ઉપનામે વસંતવિજય, ચક્રવાંક મિથુન જેવા ખંડ કાવ્યો લખ્યા છે
   
↪ પંક્તિઓ :
      - જલધિજલદલ ઉપર દામિની દમકતી,
        યામિની વ્યોમસરમાં હી સરતી....
      - ઉદ્રીવ દ્રષ્ટિ કરતાં નભ શૂન્ય  ભાસે,
        ઝાખી દિશા પણ જણાય, અનિષ્ટ પાસે....
      - દીસે છે ક્રુરતા કેવી કર્તા કરણી મહી,
        ત્રાતા જો હોય તો કેમ સંભાળ લે નહી....
      - જાણે બધુ તથાપી કહેવાની રજા નહીં,
        શમાવી ન શકે તેથી મુંઝાય મનની મહી....
      - ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા,
        કરીએ તમોને વંદન, સ્વીકારજો અમારા....
      - કામિની કોકિલા, કેલી કુંજન કરે....
      - ઇન્દ્રપ્રસ્થજનો આજે વિચાર કરતા હતા,
       એ બાબતને માટે શંકા સૌ ધરતા હતા....
      - પિતા! કાલના સર્વ સંતાપ શામે!
        પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!...

↪ કૃતિઓ :
     ⚫ કાવ્યસંગ્રહ :〰️ પૂર્વાલાપ (૧૯૨૩)
     🔴 ખંડકાવ્ય :〰️ વસંતવિજય, ચક્રવાક મિથુન,
                              અતિજ્ઞાન, દેવયાની
     ⚪ નાટક :〰️ રોમનસ્વરાજ(૧૯૨૪),ગુરુ ગોવિંદસિંહ,
                          દુ:ખી સંસાર (૧૯૨૫), સલીમશા
     🔵 લલિતનિબંધ :〰️ કલાપી - કાન્તના સંવાદ
     ⬛ અન્ય ગ્રંથો :〰️ ➖ શિક્ષણનો ઇતિહાસ
                                ➖ સિધ્ધાંતસારનુ અવલોકન
                                ➖ માલા અને મુદ્રિકા
                                ➖ હમીરજી ગોહીલનું સંપાદન
                                ➖ કાન્તમાલા
     ◾ અનુવાદ :〰️
                      ➖ પ્રેસિડેન્ટ લિંકનનું ચરિત્ર
                      ➖ ઇજિપ્ત
                      ➖ સ્વર્ગ અને નરક
                      ➖ ગીતાંજલી

કંડકટર ની એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે youtube ચેનલ.....
#part: 1 Computer 20 mark || Gsrtc Conductor old paper solution || 6-8-2...

લિંક:  https://youtu.be/8UKXoodRzdY

Balas Vishal ☺☺  🌷🌷
                                          😀😀 Thank You.....

Comments

Post a Comment

Gujarati shahitya

Premanand Gujarati shahitay

Bhalan Gujarati Shahitay

Dayaram gujarati shahitya

Shamal

Akha Bhagat Gujarati shahitay