Akha Bhagat Gujarati shahitay

akha bhagat Gujarati shahitay
 અખા ભગત 
➡️ જન્મસ્થળ  : જેતલપુર (અમદાવાદ)
➡️ મૂળનામ  : અક્ષયદાસ સોની
➡️ પિતા  : રહિયાદાસ
➡️ ગુરુનું નામબ્રહ્માનંદ સ્વામી
➡️ વખણાતુ સાહિત્યછપ્પાં
ઉપનામ✔ જ્ઞાનનો વડલો     ✔ઉત્તમ છપ્પાંકાર
                    ✔ હસતો ફિલસુંફ (ઉમાશંકર જોશી)
                    ✔ બ્રાહ્મી સાહિત્યકાર (કાકા કાલેલકર)
                    ✔ વેદાંતી કવિ
➡️ વિશેષતા :
         ✅  અખાએ જેતલપુરથી અમદાવાદ વસવાટ કર્યો.         આજે પણ ખાડીયાની દેસાઈ પોળનું એક મકાન       'અખાના ઓરડા' તરીકે ઓળખાય છે.
         ✅  અખાએ કુલ 746 છપ્પા લખ્યાં છે.
         ✅ અખો વ્યવસાયે સોની હતો.  છેલ્લે સોનીના
    ઓજારો કૂવામાં નાંખી દઇ જ્ઞાનની શોધમાં ચાલી   નીકળ્યો હતો.
         ✅  અખાએ જમના નામની સ્ત્રીને બહેન બનાવી હતી.
         ✅  કેશવ હર્ષદલાલ ધ્રુવે અખાની અનુભવ બિંદુ કૃતિને પ્રકૃત ઉપનિષદનું બિરુદ આપેલું છે.

↪  કૃતિઓ :
         - પંચીકરણ                  - સાખી
         - અખેગીતા                  - કૈવલ્યગીતા
         - કૃષ્ણ ઉદ્વવ સંવાદ       - ચિત્ત વિચાર સંવાદ
         - ગુરુ-શિષ્ય સંવાદ        - બાર મહિના
         - અનુભવ બિંદુ             - સંતપ્રિયા
         - બ્રહ્મલીલા                  - અવસ્થા નિરૂપણ
   
  👍👍 કૃતિઓ યાદ રાખવા માટેની શોર્ટકટ ટ્રીક ☺☺

Akhabagat ni krutio


↪ પંક્તિઓ :
       - એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ....
       - અમારે હજારે વર્ષ અંધારે ગયાં....
       - ભાષાને શું વળગે ભૂર....
       - ઓછું પાત્ર ને અદકું ભણ્યો....
       - દેહાભિમાન હતુ પાશેર....
       - અંધ અંધ અંધારે મળ્યા....
       - તિલક કરતાં ત્રેપન ગયા....
       - આંધળો સસરો ને સરંગટ વહુ....

         ☺☺☺☺ Thank You ☺☺☺☺

Comments

Gujarati shahitya

Premanand Gujarati shahitay

Bhalan Gujarati Shahitay

Manishankar Bhatt

Dayaram gujarati shahitya

Shamal