Dayaram gujarati shahitya

dayaram gujarati shahitya
Dayaram
➡️ જન્મ : ચાંદોદ ગામ (વડોદરા)
➡️ પિતા : પ્રભુરામ કે પ્રભાશંકર         ➡️ માતા : રાજકોર
➡️ બહેન : ગંગા
➡️ ગુરુ : પુરષોતમજી મહારાજ
➡️ કર્મભૂમિ : ડભોઇ
➡️ ધર્મ : વૈષ્ણવ
➡️ બિરુદ : ભક્તકવિ, ગરબી સમ્રાટ
➡️ પ્રખ્યાત : ગરબી

↪ વિશેષતા :
     ✔ દયારામ કૃષ્ણલીલા અને કૃષ્ણપ્રેમનું નિરૂપણ કરતી ગરબીઓ માટે જાણીતા છે
     ✔ તેમણે ૧૩૫ ગ્રંથો રચેલા છે
     ✔ દયારામે શૈવસંપ્રદાયમાંથી વૈષ્ણવ સંપ્રદાય અપનાવ્યો હતો
     ✔ તેઓ આજીવન અવિવાહિત હતા

✅ પંદર વર્ષની ઉંમરે માતાપિતાનું અવસાન થતાં તેઓ પોતાના મોસાળ ડભોઇ જઈને રહ્યા
✅નરસિંહ દિવેટીયાએ દયારામને ગરબી ના પીતા કહ્યા છે

↪ પંક્તિઓ :
     - હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે....
     - ઓ વ્રજનારી! શા માટે તું અમને આળ ચડાવે....
     - હું શું જાણું જે  વહાલે મુજમાં શું દીઠયુ....
     - વ્રજ વહાલું રે, વૈકુંઠ નહીં આવું....
     - ઓ વાસલડી વેરણ થઈ લાગી રે....

↪ કૃતિઓ :
   ✔ રસિકવલ્લભ                 ✔ ભક્તિપોષણ
   ✔ ભક્તિવેલ                     ✔ રૂકમણી વિવાહ
   ✔ સત્યભામા વિવાહ          ✔ અજામિલ આખ્યાન
   ✔  દાણચાતુરી                  ✔ પ્રેમરસગીતા                  ✔ શ્રીકૃષ્ણનામમાહાત્મય      ✔ શોભાસલૂણા શ્યામની
   ✔ શ્યામ રંગ સમીપે ન જાવું   ✔ ઋતુવર્ણન
   ✔ કૃષ્ણલીલા  વગેરે...

- Conductor ni teyari karata student mate best YouTube channel ..


   ☺☺☺☺  Balas Vshal ~:) Thank you ☺

Comments

Gujarati shahitya

Premanand Gujarati shahitay

Bhalan Gujarati Shahitay

Manishankar Bhatt

Shamal

Akha Bhagat Gujarati shahitay