Premanand Gujarati shahitay

premanand gujarati shahitay
પ્રેમાનંદ
➡️ જન્મસ્થળ : વડોદરા
➡️ પિતાનુ નામ : કૃષ્ણદાસ ભટ્ટ
        (✔ નરસિંહ મહેતાના પિતાનું નામ પણ કૃષ્ણદાસ છે)
➡️ ગુરુનું નામ : રામચરણ
➡️ પત્નીનું નામ : હરકોર ભટ્ટ
➡️ પુત્રનું નામ : વલ્લભ ભટ્ટ
➡️ વખણાતું સાહિત્ય : આખ્યાન
➡️ ઉપનામ : (1) કવિશિરોમણિ અને
                    (2) મહાકવિ
       (✔ પ્રથમ મહાકવિ ઉપનામ નરસિંહ મહેતાનું છે)

 વિશેષતા :
     - "ગુજરાતી" ભાષા તેવો શબ્દ પ્રથમવાર  ઉચ્ચારનાર          પ્રેમાનંદ  હતા
     - ગુજરાતી ભાષા અન્ય ભાષા સમોવડી નહીં થાય ત્યાં         સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા પ્રેમાનંદે લીધી           હતી
     - પ્રેમાનંદ માણભટ્ટ તરીકે ઓળખાતા હતા
     - પ્રેમાનંદની ઓખાહરણ કૃતિ દર ચૈત્ર મહિનામાં                 ગવાય છે
     - પ્રેમાનંદની સુદામા ચરિત્ર કૃતિ દર શનિવારે ગવાય છે 
   
↪ કૃતિઓ :
     ✅ વિવેક વણજારો          ✅ સુભદ્રાહરણ
     ✅ રણયજ્ઞ                      ✅ ભ્રમરગીતા
     ✅ વામનકથા                  ✅ ચંદ્રહાસ આખ્યાન
     ✅ સુધન્વા આખ્યાન        ✅ અભિમન્યુ આખ્યાન
     ✅ મદાલસા આખ્યાન      ✅ ઓખાહરણ

✔😃  કૃતિઓ યાદ રાખવા માટેની શોર્ટકટ ટ્રીક 😃
krutio premanand sort cut trick

↪ પંક્તિઓ :
      - પછી શામળિયોજી બોલિયા, તને સાંભરે રે....
      - નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી....
      - ગોળ વિના મોળો કંસાર, માત વિના સૂનો સંસાર....
      - સુખ દુઃખ મનમાં ન આણીએ....
      - મારુ નાનકડું રીસાયું રે શામળિયા....
      - જેને વેદ પુરાણે વખાણિયો રે....

       કંડકટર ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે બેસ્ટ YouTube ચેનલ.

😊😊 thank you😊😊

Comments

Gujarati shahitya

Bhalan Gujarati Shahitay

Manishankar Bhatt

Dayaram gujarati shahitya

Shamal

Akha Bhagat Gujarati shahitay