Bhalan Gujarati Shahitay

Gujarati shahitay  bhalan
ભાલણ

➡️ જન્મપાટણમાં સિધ્ધપુર ખાતે
➡️ પુત્ર  :  ઉદ્ધવ અને વિષ્ણુદાસ
➡️ ગુરુ :  શ્રીપત અને બ્રહ્મા પ્રિયાનંદ
➡️ ઓળખગુજરાતી આખ્યાનના પિતા
➡️ વખણાતું સાહિત્ય : આખ્યાન

વિશેષતા :
    ✔  કવિ બાણ રચિત કાદંબરીનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં         અનુવાદ ભાલણે કર્યું માટે ગુજરાતી ભાષાના પ્રથમ                  અનુવાદક ભાલણ છે.
     - ભાલણે રામાયણ નો પણ અનુવાદ કરેલ છે.
     - ભાલણ વ્રજભાષામાં પદ રચના કરનાર કવિ છે.

   ✔ આખ્યાનને કડવાબદ્ધ કરવાનો શ્રેય ભાલણને જાય           છે.

➡️  પંક્તિઓ :
         -  નાવિક વળતો બોલિયો....
         -  માહરિ બુદ્ધિપ્રમાણિ બોલું થોડું સાર....
         -  વિધાતાએ વંદન રચ્યું....
     
➡️  કૃતિઓ :
        - નળાખ્યાન                          - મુર્ગી આખ્યાન
        - સપ્તશતી ચંડી આખ્યાન       - રામાયણ
        - દ્રૌપદી વસ્ત્રહરણ                 - શિવ ભીલડી સંવાદ
        - જાલંધર આખ્યાન                - ધ્રુવાખ્યાન
        - સીતા વિવાહ                       - રામબાલ ચરિત્ર 

            ✔✔☺☺ Thank You ☺☺✔✔

Comments

Gujarati shahitya

Premanand Gujarati shahitay

Manishankar Bhatt

Dayaram gujarati shahitya

Shamal

Akha Bhagat Gujarati shahitay