Manishankar Bhatt ➡️ જન્મનું નામ : મણિશંકર રત્નજી ભટ્ટ ➡️ જન્મ સ્થળ : ચાવંડ (અમરેલી) ➡️ પિતા : રત્નજી મુકંદજી ભટ્ટ ➡️ માતા : મોતીબાઈ ➡️ પત્ની : નર્મદા ➡️ ઉપનામ : કાન્ત ➡️ લેખને પ્રકાર : ખંડકાવ્ય, નાટક, નિબંધ ➡️ બિરુદ/ઓળખ : "મધુર ઊર્મિકાવ્યના સર્જક", "ખંડ કાવ્યના જનક" ↪ વિશેષતા : ✔ ખંડકાવ્ય ના પિતા ✅ કાન્તે લખવાની શરૂઆત " મારી કિસ્તી " કાવ્ય દ્વારા કરી હતી ✅ પૂર્વાલાપ તેનો એકમાત્ર કાવ્યસંગ્રહ છે (જે તેમના મૃત્યુના દિવસે પ્રગટ થયો હતો) ✅ ૧૯૦૩ માં કલાપીના મૃત્યુ બાદ કેકારવનું પ્રકાશન કર્યું ✅ તેમણે હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો ✅ તેમણે કાન્ત ઉપનામે વસંતવિજય, ચક્રવાંક મિથુન જેવા ખંડ કાવ્યો લખ્યા છે ↪ પંક્તિઓ : - જલધિજલદલ ઉપર દામિની દમકતી, યામિની વ્યોમસરમાં હી સરતી.... - ઉદ્રીવ દ્રષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે, ઝાખી દિશા પણ જણાય, અનિષ્ટ પાસે.... - દીસે છે ક્રુરતા કેવી કર્તા કરણ
Comments
Post a Comment