ramanbhai nilkanth (રમણભાઈ મહીપતરામ નીલકંઠ)
રમણભાઈ નીલકંઠ |
➡️ જન્મ : ૧૮૬૮માં (અમદાવાદ)
➡️ પિતા : મહીપતરામ નીલકંઠ
➡️ માતા : રૂપકુંવરબા
➡️ પત્ની : વિદ્યાગૌરી નીલકંઠ (સૌપ્રથમ ગ્રેજ્યુએટ થનાર બે મહિલાઓમાંના એક)
➡️ પુત્રી : - વિનોદિની નીલકંઠ
- સરોજિની નીલકંઠ
➡️ ઉપનામ/તખલ્લુસ : "મકરંદ"
➡️ બિરુદ/ઓળખ : ગુજરાતી ભાષાના સમર્થ હાસ્યકાર
➡️ વ્યવસાય : લેખક, જજ, વકીલ
➡️ મુખ્ય પુરસ્કાર : નાઇટહુડ (૧૯૨૭)
↪ વિશેષતા :
✔ આનંદશંકર ધ્રુવે રમણભાઈ નીલકંઠને ગુજરાતના જાહેર જીવનના "સકલ પુરુષ" કહ્યા છે
✔ રમણભાઈ નીલકંઠ પ્રાથના સમાજના પ્રમુખ તરીકે સેવા આપી હતી તથા પ્રાથના સમાજના મુખપત્ર "જ્ઞાનસુધા" ના સંપાદક પણ રહી ચૂક્યા છે
✔ રમણભાઈ નીલકંઠે તેમના પિતાના નામ ઉપરથી મહીપતરામ રૂપરામ આશ્રમ બનાવ્યો
✔ અવિસ્મરણીય અને ગુજરાતી ભાષાની સૌપ્રથમ હાસ્યપ્રધાન કૃતિ 'ભદ્રંભદ્ર' ના સર્જક
✔ 'શોધમાં' તેમની અધૂરી નવલકથા છે
✔ રમણભાઈ લખવાની શરૂઆત 'ગુજરાતી કવિતા કળા' નિબંધ આપીને કરી હતી
✔ રમણભાઈ નીલકંઠને ૧૯૧૨માં રાવ બહાદુરનો ખિતાબ અને ૧૯૨૭માં નાઇટહૂડનો ખિતાબ આપ્યો
✔ તેવો ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે
✔ તેમના પિતાશ્રી મહિપતરામ નીલકંઠ 'લાલજી મણિયારાનો વેશ' પરથી તેઓએ પ્રખ્યાત નાટક 'રાઈનો પર્વત' ની રચના કરી
✔ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવતો રમણભાઈ નીલકંઠ હાસ્ય ક્ષેત્રનો એવોર્ડ આપવાની શરૂઆત વર્ષ ૨૦૧૬ થી કરવામાં આવી.
✔ આ પ્રથમ એવોર્ડ વિજેતા વિનોદ ભટ્ટને એનાયત કરવામાં આવેલ છે
↪ પંક્તિઓ :
- જે શૌયૅમાં કોમળ સમાઇ, તેને જ સાચું પુરુષત્વ માન્યું,
દ્રવત લોખંડનું ખડઞ થાય, પાષણનું ખડઞ નથી ઘડાતું.
↪ કૃતિઓ :
〰️> નવલકથાઓ
- ભદ્રંભદ્ર(૧૯૦૦) - શોધમાં (અધૂરી, ૧૯૧૫)
〰️> નાટક
- રાઈનો પર્વત (૧૯૧૩) (રંગમંચ ની દ્રષ્ટિએ ગુજરાતી સાહિત્યનું પ્રથમ નાટક)
〰️> વ્યાખ્યાનો
- ધર્મ અને સમાજ ભાગ ૧ અને ૨
〰️> અન્ય
- હાસ્ય મંદિર કવિતા અને સાહિત્ય ભાગ ૧ થી ૪
My youtube channel :
Balas Vishal 🌷☺☺
☺☺🌷 Thank You.......
☺☺🌷 Thank You.......
Comments
Post a Comment