Anandshankar Dhruv (આનંદશંકર ધ્રુવ)

Anandshankar Dhruv Gujarati shahitya
આનંદશંકર ધ્રુવ
➡️ જન્મ : 25 ફેબ્રુઆરી 1869 અમદાવાદ
➡️ પિતા : બાબુભાઈ.           ➡️ માતા : મણીબા
➡️ ઉપનામ : મધુદર્શી સમન્વયકાર, સમર્થ ધર્મચિંતક
➡️ વ્યવસાય : અધ્યાપન, ચિંતન, લેખન

↪ વિશેષતા :
      ✔ આનંદશંકર ધ્રુવે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં અભ્યાસ કર્યો હતો અને સાથે નાની ઉંમરમાં સંસ્કૃત પણ શીખ્યા હતા
      ✔ આનંદશંકર ધ્રુવે 1902માં "વસંત" માસિક શરૂ કર્યું હતું
      ✔ 1928માં નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ અને ભારતની ફિલોસૉફિકલ કૉંગ્રેસના પ્રમુખ હતા
      ✔ 1936માં સર્વધર્મ પરિષદના અને ગુજરાત વિધાનસભાના પ્રમુખ હતા
      ✔ તેઓ વારાણસીની હિંદુ યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે રહ્યા હતા
      ✔ તેમણે મુમુક્ષ અને હિંદ-હિતચિંતક ઉપનામોથી સાહિત્ય સર્જન કર્યું હતું અને બિરુદ આપવામાં આવ્યું હતું

↪ કૃતિઓ :
  🔴 વિવેચન ગ્રંથ :
    ✅ કાવ્યતત્વવિચાર(1947)    ✅ દિગ્દર્શન(1942)
    ✅ સાહિત્યવિચાર(1966)   ✅ વિચારમાધુરી(1946)

 🔴 ધર્મ ચિંતનના પુસ્તકો :
    ✅ આપણો ધર્મ(1916)         ✅ ધર્મ વર્ણન
    ✅ હિન્દુ વેદધર્મ(1919)         ✅ નીતિ શિક્ષણ
    ✅ હિન્દુ ધર્મની બાળપોથી(1918)

 🔴 સંસ્કૃત ભાષામાં :
    ✅ ન્યાય પ્રવેશક(1930) 

 🔴 સંપાદન :
     ✅ સુદર્શન ગધાવલિ(1909)
          (મણિલાલ ન. દ્વિવેદીના લેખોનું સંપાદન)
     ✅ શ્રીભાષ્ય (1913) (2 ભાઞમાં)
          (રામાનુજાચાર્ય કૃત પુસ્તકનો ગુજરાતી અનુવાદ અને સંપાદન)

    Balas Vishal 🌷☺☺
                                       ☺☺ 🌷 Thank You....

Comments

Gujarati shahitya

Premanand Gujarati shahitay

Bhalan Gujarati Shahitay

Manishankar Bhatt

Dayaram gujarati shahitya

Shamal

Akha Bhagat Gujarati shahitay