Narsinhrao Divetia
નરસિંહરાવ દિવેટિયા |
➡️ પિતા : ભોળાનાથ સારાભાઈ દિવેટિયા
➡️ પત્ની : સંધ્યાવતીની
➡️ પુત્ર : નલીનકાંત
➡️ તખલ્લુસ : જ્ઞાનબાલ
➡️ બિરુદ : "સાહિત્ય દિવાકર", "ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર"
↪ ➖ કુસુમમાળાને અર્વાચીન ગુજરાતી કવિતાની "ગંગોત્રી" કહે છે
➖ કુસુમમાળા નરસિંહરાવ દિવેટિયાના કાવ્યોને રમણભાઈ નીલકંઠે "ખારા જળમાં મીઠીવીરડી" અને મણિલાલ દ્વિવેદીએ "રસરૂપ ગંધવજિત" કહ્યા છે
↪ પંક્તિઓ :
✔ પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ...
✔ આ વાધને કરુણ ગાન વિશેષ ભાવે...
✔ મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો...
✔ છે માનવ જીવનની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી...
↪ કૃતિઓ :
✅ કુસુમમાળા ✅ પ્રેમળજ્યોતિ
✅ હદયવીણા ✅ નૂપુરઝંકાર
✅ સ્મરણસંહિતા. ✅ મનોમુકુર ભાગ ૧ થી ૪ ✅ સ્મરણમુકુર ✅નરસિંહરાવની રોજનીશી
✅ વિવતૅલીલા ✅ તરંગલીલા
✅ ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચર : ભાગ ૧ અને ૨
Balas vishal ☺☺
🍀 ☺☺ Thank you...
Comments
Post a Comment