શામળ ભટ્ટ ➡️ જન્મસ્થળ : વેંગણપુર ( ગોમતીપુર, અમદાવાદ ) ➡️ પિતા : વિરેશ્વર ➡️ માતા : આનંદીબાઇ ➡️ ગુરુ : નાનાભટ્ટ ➡️ ઉપનામ : સામકી ➡️ બિરુદ : " વાર્તાકાર " પદ્યવાર્તાના પિતા ➡️ વખણાતું સાહિત્ય : ચોપાઈ, પદ્યવાર્તા, ઉખાણા ↪ વિશેષતા : ✔ પ્રથમ પદ્યવાર્તાકાર ✔ મધ્યકાલીન સાહિત્યના ઉત્તમ વાર્તાકાર ✔ શામળ ભટ્ટે 26 રચનાઓનું સર્જન કર્યું છે ↪ પંક્તિઓ : - દોહાલા દિવસે કાલે વામસે, જીવતો નર ભટ્ટા પામસે... - સાદી ભાષા સાદી કડી, સાદી વાત વિવેક, સાદામાં શિક્ષા કથે, એ જ કવિ જન એક... - પેટ કરાવે વેઠ... - લક્ષ્મી તેને લીલા લહેર... - ગાજ્યા મેઘ વરસે નહિં... ↪...
Comments
Post a Comment