Manilal dwivedi
![]() |
| મણિલાલ દ્વિવેદી |
➡️ પિતા : નભુભાઈ ➡️ માતા : મણીલતા
➡️ પત્ની : મહાલક્ષ્મી
➡️ જ્ઞાતિ : બ્રાહ્મણ
➡️ બિરુદ : બ્રહ્મનિષ્ઠ
➡️ ઉપનામ : અભેદ માર્ગ પ્રવાસી
↪ ✔ ગુજરાતી ભાષાના મહાન સાક્ષર મણિલાલ ત્રિવેદી ના પિતા નભુભાઈ કવિ હતા.
✔ મણીભાઈએ શ્રીમદ્ ભગવદગીતાનુ શબ્દાર્થ અને ઉદ્દેશ સાથે નું પ્રથમ ગુજરાતી ભાષાંતર કર્યું
✔ સુદર્શન અને પ્રિયવંદા સામયિકના તંત્રી પદે રહ્યા હતા.
✔ તેઓએ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી માટે "ન્યાયશાસ્ત્ર" અને વડોદરાની જ્ઞાનમંજૂષા માટે "ચેતનશાસ્ત્ર" રચના કરી હતી.
✔ આર્ય સંસ્કૃતિના પ્રખર પુરસ્કર્તા
✔ મણિલાલ દ્વિવેદીના નિબંધોમાં ગદ્યનું સુઘટ્ટ પોત. અને વેધક તેજ પ્રતીત થાય છે
✔ એમને લેખક તરીકે ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ "કાન્તા" નાટકે અપાવેલો
✔ "કાન્તા" નાટકના પ્રયોગથી શરૂ થયેલી મુંબઈ ગુજરાતી નાટક મંડળીની વિનંતીથી એમણે ઉતરવયમા "ન્રુસિંહાવતાર" નાટક લખેલું
✔ નર્મદ પછીના સાક્ષરયુગના આદ્ય સાહિત્યકાર
↪ પંક્તિઓ :
✅ કંઈ લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે.... (ગાંધીજીની પ્રિય પંક્તિ)
✅ ગગને આજ પ્રેમની ઝલક છાઇ રે,ગગને આજ....
↪ કૃતિઓ :
✔ કાન્તા ✔ ન્રુસિંહાવતાર
✔ ગુલાબસિંહ ✔ સુદર્શન
✔ ગધિયાવલી ✔ પ્રાણ વિનિમય
✔ અમર આશા ✔ નારીપ્રતિષ્ઠા
✔ ગુજરાતના બ્રાહ્મણો ✔ સિદ્ધાન્તસાર
✔ માલતીમાધવ ✔ ઉત્તરરામચરિત
✔ પ્રેમજીવન ✔ શિક્ષકશતક
Balas vishal 😮😮
😮😮 Thank you....
🌲🍀🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🍀🌲

Comments
Post a Comment