govardhanram tripathi
![]() |
| ગોવર્ધનરામ ત્રિપાઠી |
➡️ પિતા : માધવરામ ત્રિપાઠી ➡️ માતા : શિવકાશી
➡️ પત્ની : હરિલક્ષ્મી
➡️ ઉપનામ : પંડિતયુગના પુરોધા, જગત સાક્ષર
↪ સનમાન :
✔ 27 એપ્રિલ 2016ના રોજ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગોવર્ધનરામ ત્રિપાઠીના માનમાં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હતી. આનંદીબેન પટેલે ગાંધીનગર ખાતે આ ટિકિટનું વિમોચન કર્યું હતું.
➡️ ✅ ગોવર્ધનરામને કવિ નાન્હાલાલ એ "જગત સાક્ષર" કર્યા છે.
✅ અમદાવાદમાં યોજાયેલ પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદ અધિવેશનના પ્રમુખ હતા.
✅ :: જીવન જીવવા ના ત્રણ સંકલ્પ કર્યા હતા ::
(1) એલ.એલ.બી થઈ મુંબઈમાં વકીલાત કરવી
(2) ક્યારે નોકરી કરવી નહીં
(3) 40 વર્ષે નિવૃત્તિ લઈને શેષજીવન સાહિત્ય અને સમાજની સેવામાં સમર્પિત કરવું
✅ સરસ્વતીચંદ્ર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની બૃહત્કાય નવલકથા છે. આ કથાને 'પુરાણ', 'પંડિતયુગનું મહાકાવ્ય', 'મહાનવલ' વગેરે રૂપે ઓળખવામાં આવે છે.
↪ કૃતિઓ :
✔ સરસ્વતીચન્દ્ર ભાગ 1થી 4. ✔ સ્નેહમુદ્રા
✔લીલાવતી જીવનકલા. ✔ સાક્ષર જીવન
✔ કવિ દયારામનો અક્ષરદેહ. ✔ સ્ક્રેપ બુક
☺☺☺☺☺ Thank you ☺☺☺☺☺ balas vishal

thnks
ReplyDelete