narmad
![]() |
| Narmad |
➡️ જન્મ : સુરત
➡️ પિતા : લાભશંકર ➡️ માતા : નવદુર્ગા
➡️ ઓળખ : યુગવિધાયક સર્જક
➡️ અભ્યાસ : સુરત અને મુંબઈ
➡️ વ્યવસાય : લેખક, કવિ, નિબંધકાર, વક્તા, નાટ્યકાર, શબ્દકોષકાર
➡️ તખલ્લુસ : પ્રેમશૌર્ય
➡️ આત્મકથા : મારી હકીકત
•> મહાકાવ્ય રચવા માટે વિરવૃત છંદની શોધ કરી
•> લાગણી, દેશાભિમાન શબ્દોના સૌપ્રથમ પ્રયોગ કરનાર નર્મદ છે
•> 1864માં નર્મદે ડાંડિયો નામે પાક્ષિક શરૂ કર્યું હતું
•> વીર અને શૃંગાર રસ નર્મદની કવિતાઓના મુખ્ય રસ છે
•> નર્મદે લખેલ "હિન્દુઓની પડતી" તે "સુધારાનું. બાઇબલ" પણ કહેવાય છે
↪ નર્મદ વિશે અન્ય કવિઓના મંતવ્યો
➖ કનૈયાલાલ મુનશી : અર્વાચીનોમાં આધાર
➖ ત્રિભુવનદાસ લુહાર(સુન્દરમ) : પ્રાણ વતનો પૂર્વજ
➖ રા.વિ.પાઠક : અર્વાચીન ગદ્ય-પદ્ય નો પ્રણેતા
➖ ઉમાશંકર જોશી : નર્મદની કવિતા નવા યુગની નાંદી સંભળાય છે
↪ પંક્તિઓ :
✔ જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત...
✔ સહુ ચાલો જીતવાના જંગ, બ્યુગલો વાગે...
✔ સજન નેહ નિભાવવો ઘણો...
↪ કૃતિઓ :
✅નર્મકવિતા ✅ નર્મગદ્ય
✅ પિંગળપ્રવેશ ✅ નર્મકોશ
✅ નર્મકથાકોશ ✅ મારી હકીકત
✅ મેવાડની હકીકત ✅ રાજ્યરંગ
✅ ઉત્તર નર્મદચરિત્ર ✅ ધર્મવિચાર
✅ કૃષ્ણકુમારી ✅ શ્રી દ્રોપદીદર્શન
✅ સિતાહરણ ✅ શ્રી સારશા કુંતલ
✅ કવિ અને કવિતા ✅ કવિચરિત્ર
✅ સજીવારોપણ ✅ અલંકાર પ્રવેશ
✅ નર્મવ્યાકરણ ✅ રસપ્રવેશ
☺☺☺ Balas Vishal ☺☺☺
Thank you....

Comments
Post a Comment