dalpatram

Dalpatram gujarati shahitya
Dalpatram
➡️ જન્મસ્થળ : વઢવાણ (સુરેન્દ્રનગર)
➡️ પિતા : ડાહ્યાભાઈ             ➡️ માતા : અમૃતાબા
➡️ સૌપ્રથમ કાવ્ય : બાપાની પીંપર
➡️ વખણાતું સાહિત્ય : હડુલા
➡️ ઓળખલોકહિત ચિંતક
                    કવિશ્વર   (એલેકઝાન્ડર ફાર્બસ)
                    ગરબી ભટ   (નર્મદ)
                   ગુજરાતી રાણીના વકીલ

↪ વિશેષતા :
    ✔ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના અપનાવ્યો             હતો
    ✔ બુધ્ધીપ્રકાશના તંત્રી પદે રહ્યા હતા
    ✔ પ્રથમ કરૂણ પ્રશસ્તિ   -  ફાર્બસ વિરહ
    ✔ શ્રેષ્ઠ પાત્ર   -   જીવરામ ભટ્ટ
    ✔ શ્રેષ્ઠ નાટક  -  મિથ્યાભિમાની
    ✔ લક્ષ્મી નાટક ગ્રીક નાટ્યકાર એરીસ્ટો 'પ્લુટસ'                   કૃતિમાંથી રચવામાં આવ્યું

↪ પંક્તિઓ :
     - અંધેરી નગરી ને ગંડુ રાજા....
     - સાંભળી વિશાળ બોલ્યું દાખે દલપતરામ....
     - રુડો જુવો ઋતુરાજ આવ્યો, મુકામ તેણે વનમાં.                જમાવ્યો....
     - મરતા સુધી મટે નહિ, પડી ટેવ પ્રખ્યાત....
     - આવ ગિરા ગુજરાતી તને અતિ શોભિત શણગાર.              સજાવુ....

↪ કૃતિઓ :
    ✅ ભુતિ નિબંધ      ✅ ફાર્બસ વિરહ (કરુણ પ્રશસ્તિ)
    ✅ જ્ઞાતિ નિબંધ         ✅ કાવ્યદોહન  (કાવ્યસંગ્રહ)
    ✅ દલપત પિંગળ       ✅ લક્ષ્મી  (નાટક)
    ✅ મિથ્યાભિમાન        ✅ બાપાની પીપર  (કવિતા)
    ✅ બાળવિવાહ નિબંધ  ✅ દેવજ્ઞદર્પણ
    ✅ શામળ સતસઇ       ✅ કથન સપ્તશતી
    ✅ તાર્કિક બોધ  (વાર્તા સંગ્રહ)

- કંડકટર ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે બેસ્ટ youtube ચેનલ
            ☺☺☺☺ Balas vishal ☺☺☺☺ 
                                Thank You 

Comments

Gujarati shahitya

Premanand Gujarati shahitay

Bhalan Gujarati Shahitay

Shamal

Manishankar Bhatt

Dayaram gujarati shahitya

Akha Bhagat Gujarati shahitay