Narshi Maheta , Gujarati Shahitay
![]() |
| નરસિંહ મહેતા |
➡️ જન્મ : તળાજા (ભાવનગર)
➡️ પિતા : કૃષ્ણદાસ માતા : દયાકુંવર
➡️ પત્નિ : માણેકબાઈ
➡️ પુત્ર : શામળદાસ પુત્રી : કુંવરબાઈ
➡️ કર્મભૂમિ : જુનાગઢ
- નરસિંહ મહેતા દામોદર કુંડ ખાતે નાહવા જતી વખતે ગાતા પદોને રામગ્રી અને નાહીને પાછા ફરતી વખતે ગાતા પદોને પ્રભાતિયા કહે છે.
➡️ ઉપનામ : આદિકવિ (ઉમાશંકર જોષી),
- નરસૈયો, આદ્યકવિ, હરિનો ભક્ત,
- પ્રથમ મહાકવિ.
➡️ સૌપ્રથમ આખ્યાન લખનાર : નરસિંહ મહેતા (સુદામા ચરિત્ર)
- સુદામા ચરિત્ર : નરસિંહ મહેતા
- આખ્યાનના પિતા : ભાલણ
➡️ કૃતિઓ : - સુદામા ચરિત્ર, - હૂંડિ,
- કુંવરબાઈનું મામેરુ, - દાણલીલા,
- શામળશાનો વિવાહ, - ચાતુરિઓ.
➡️ પંક્તિઓ :
- વૈષ્ણવજન તો તેને કહીએ....
- ઊંચી મેડી તે મારા સંતની રે....
- જળ કમળ છાંડી મને બાળા....
- ભોળી રે ભરવારણ....
➡️ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ (એવોર્ડ)
- સ્થાપના : 1999
- સ્થળ : જુનાગઢ
- પુરસ્કાર : નરસિંહ મહેતા એવોર્ડ
✔ વિશેષતા : - રૂપાયતન સંસ્થા દ્વારા અપાય છે
- દર વર્ષે શરદપૂર્ણિમાના દિવસે
- 1,51,000/ રૂપિયા
- નરસિંહ મહેતા ની પ્રતિમા
- 21 એવોર્ડ અપાયા છે.
✔ સૌપ્રથમ :
- 1999 રાજેન્દ્ર શાહ
- 2017 (1) દલપત પઢિયાર,
(2) ગુલામ મહંદ શેખ
- 2018 વિનોદ જોશી
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
Thank you...

Soo nice 👍👏😊
ReplyDelete