Meerabai
![]() |
| મીરાંબાઈ |
- જોધપુરમાં મેડતા નજીક આવેલા કુડકી. ગામમાં થયો હતો
↪ પિતા : રતનસિંહ
↪ દાદા : રાવ દુદાજી
↪ પતિ : ભોજરાજ (ચિત્તોડગઢના રાણા સંગાના પુત્ર)
↪ ગુરુ : સંત રૈદાસજી
↪ ઉપનામ : જનમ જનમની દાસી
↪ વખણાતું સાહિત્ય : પદ
✔ બ. ક. ઠાકરે મીરાંના પદો ને ત્રીજા નેત્રની પ્રસાદી કહી છે.
↪ ગ્રંથો :
- બરસી કા માયરા - ગીત ગોવિંદ ટીકા
- રાવ ગોવિંદ - રાગ સોરઠ કે પદ
↪ કૃતિઓ : - રામ રમકડું જડિયું રે,
- હાં રે કોઈ માધવ લો,
- લે ને તારી લાકડી,
- પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે,
- વૃંદાવન કી કૂંજ ગલિન મેં.
↪ પંક્તિઓ : - ઝેર તો પીધા છે જાણી જાણી....
- વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે....
- નંદલાલ નહિ રે આવું ઘરે કામ છે....
- જૂનું થયું રે દેવળ જૂનું તો થયું....
- રામ રાખે તેમ રહીએ ઓઘવજી રામ રાખે તેમ રહીએ....
☺☺☺☺Thank You☺☺☺☺

Comments
Post a Comment