Hemchandrachary
![]() |
| હેમચંદ્રાચાર્ય |
➡️ પિતા : ચાચીંઞ માતા : પાહિણીદેવી
➡️ ગુરુ : દેવચંદ્રચુરી ( 5 વષૅના ચાંઞદેવને દિક્ષા આપી હતી)
➡️ કહેવાયા : સોમદેવ
➡️ ઓળખાયા : આચાર્ય હેમચંદ્ર
↪ ઉપનામ :: કલિકાસવૅજ્ઞ
- દ્રયાક્ષય કૃતિમાટે
- સિધ્ધરાજ જયસિંહ દ્રારા (ઉપનામ અપાયું હતું.)
✔ ગુજરાતી ભાષા સાહિત્યનો સૌપથમ વ્યાકરણગ્રંથ ::
- " સિધ્ધહેમશબ્દાનુંશાસન " ( આ ગ્રંથની શોભાયાત્રા "ક્ષીકર" નામના હાથીની પીઠ પર નિકળીહતી.)
✔ કૃતિઓ :: સિધ્ધહેમ શબ્દાનુશાસન, અભિધાન ચિંતામણી
દેશીનામામાળા, દ્રયાશ્રય, કાવ્યાનુશાસન,
યોગશાસ્ત્ર, પ્રમાણમીમાંસા, વીતરાગ
😃 કૃતિઓ યાદરાખવા માટેની ટ્રીક ::
![]() |
| હેમચંદ્રાચાર્યની કૃતિઓ યાદ રાખવાની સોર્ટકટ રીત |
![]() |
| Download pdf |
😃😃😃😃😃😃😃😃



Comments
Post a Comment